"પૅકેજ ઇન્સ્ટૉલર" "ઇન્સ્ટૉલ કરો" "અપડેટ કરો" "થઈ ગયું" "રદ કરો" "ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…" "%1$sને ઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…" "ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી." "શું તમે આ ઍપ ઇન્સ્ટૉલ કરવા માગો છો?" "શું તમે આ ઍપ અપડેટ કરવા માગો છો?" "ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરી નથી." "પૅકેજને ઇન્સ્ટૉલ થવાથી બ્લૉક કરવામાં આવ્યું હતું." "પૅકેજનો અસ્તિત્વમાંના પૅકેજ સાથે વિરોધાભાસ હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી." "તમારા ટેબ્લેટ સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી." "આ ઍપ્લિકેશન તમારા ટીવી સાથે સુસંગત નથી." "તમારા ફોન સાથે ઍપ્લિકેશન સુસંગત ન હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી." "પૅકેજ અમાન્ય લાગી રહ્યું હોવાને કારણે ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ થઈ નથી." "તમારા ટૅબ્લેટ પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી." "તમારા ટીવી પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી." "તમારા ફોન પર %1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી." "ખોલો" "તમારા વ્યવસ્થાપક અજાણ્યા સ્રોતોથી મેળવેલી ઍપ્લિકેશનોના ઇન્સ્ટૉલેશનની મંજૂરી આપતા નથી" "આ વપરાશકર્તા અજાણી ઍપ્લિકેશનોને ઇન્સ્ટૉલ કરી શકતા નથી" "આ વપરાશકર્તાને ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી" "ઓકે" "ઍપને મેનેજ કરો" "સ્પેસ નથી" "%1$s ઇન્સ્ટૉલ કરી શકાઈ નથી. થોડું સ્પેસ ખાલી કરો અને ફરીથી પ્રયાસ કરો." "ઍપ્લિકેશન મળી નથી" "ઇન્સ્ટૉલ કરેલી ઍપ્લિકેશનોની સૂચિમાં ઍપ્લિકેશન મળી નહોતી." "મંજૂરી નથી" "વર્તમાન વપરાશકર્તાને આ અનઇન્સ્ટૉલેશન કરવાની મંજૂરી નથી." "ભૂલ" "ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરી શકાઈ નહીં." "ઍપ્લિકેશન અનઇન્સ્ટૉલ કરો" "અપડેટ અનઇન્સ્ટૉલ કરો" "%1$s, નીચેની ઍપ્લિકેશનનો ભાગ છે:" "શું તમે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માંગો છો?" "શું તમે ""બધા"" વપરાશકર્તાઓ માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો? ડિવાઇસ પરના ""બધા"" વપરાશકર્તાઓની ઍપ્લિકેશન અને તેનો ડેટા કાઢી નાખવામાં આવશે." "શું તમે %1$s વપરાશકર્તા માટે આ ઍપ્લિકેશનને અનઇન્સ્ટૉલ કરવા માગો છો?" "આ ઍપ્લિકેશનને ફેક્ટરી વર્ઝનથી બદલીએ? બધો ડેટા કાઢી નાખવામાં આવશે." "આ ઍપ્લિકેશનને ફેક્ટરી વર્ઝનથી બદલીએ? બધો ડેટા કાઢી નાખવામાં આવશે. આનાથી કાર્યાલયની પ્રોફાઇલ ધરાવનારા વપરાશકર્તાઓ સહિત આ ડિવાઇસના બધા વપરાશકર્તાઓ પ્રભાવિત થશે." "%1$sનો ઍપ ડેટા રાખો." "ચાલી રહેલા અનઇન્સ્ટૉલ" "નિષ્ફળ થયેલા અનઇન્સ્ટૉલ" "અનઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…" "%1$sને અનઇન્સ્ટૉલ કરી રહ્યાં છીએ…" "અનઇન્સ્ટૉલ કરવાનું સમાપ્ત થયું." "%1$s અનઇન્સ્ટૉલ કર્યું" "અનઇન્સ્ટૉલ કરવું નિષ્ફળ રહ્યું." "%1$sને અનઇન્સ્ટૉલ કરવું અસફળ રહ્યું." "સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી" "%1$s માટે સક્રિય ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનો અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી" "આ ઍપ્લિકેશન અમુક વપરાશકર્તા કે પ્રોફાઇલ માટે જરૂરી છે અને તે અન્ય માટે અનઇન્સ્ટૉલ કરી હતી" "તમારી પ્રોફાઇલ માટે ઍપ્લિકેશન જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી." "આ ઍપ્લિકેશન તમારા ડિવાઇસ વ્યવસ્થાપક માટે જરૂરી છે અને અનઇન્સ્ટૉલ કરી શકાતી નથી." "ડિવાઇસ વ્યવસ્થાપક ઍપ્લિકેશનોને મેનેજ કરો" "વપરાશકર્તાઓને મેનેજ કરો" "%1$s અનઇન્સ્ટૉલ કરી શકાઈ નથી." "પૅકેજનું વિશ્લેષણ કરવામાં સમસ્યા આવી હતી." "Android Wear" "Wear પર ઇન્સ્ટૉલ/અનઇન્સ્ટૉલ ક્રિયાઓ સમર્થિત નથી." "ઍપ્લિકેશનની પ્રક્રિયા ચાલુ છે…" "અજાણ" "તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ટૅબ્લેટને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો." "તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ટીવીને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો." "તમારી સુરક્ષા માટે, હાલમાં તમારા ફોનને આ સૉર્સ પરથી અજાણી ઍપ ઇન્સ્ટૉલ કરવાની મંજૂરી નથી. તમે આને સેટિંગમાં બદલી શકો છો." "તમારો ફોન અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ફોનને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો." "તમારું ટૅબ્લેટ અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટૅબ્લેટને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો." "તમારું ટીવી અને વ્યક્તિગત ડેટા અજાણી ઍપ્લિકેશનો દ્વારા હુમલા માટે વધુ સંવેદનશીલ છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરીને તમે સંમત થાઓ છો કે આનો ઉપયોગ કરવાથી તમારા ટીવીને થતી કોઈપણ હાનિ અથવા ડેટાના નુકસાન માટે તમે જવાબદાર છો." "આગળ વધો" "સેટિંગ" "એમ્બેડ ઍપ્લિકેશનો ઇન્સ્ટૉલ/અનઇન્સ્ટૉલ" "ઍપ ઇન્સ્ટૉલ થવાનું નોટિફિકેશન" "સફળતાપૂર્વક ઇન્સ્ટૉલ કરેલ" "“%1$s” સફળતાપૂર્વક ઇન્સ્ટૉલ કરેલ"