"સેટિંગ"
"વધુ"
"ડિસ્પ્લે"
"બ્રાઇટનેસ લેવલ"
"અનુકૂલનશીલ બ્રાઇટનેસ"
"સ્ક્રીનની બ્રાઇટનેસ વાતાવરણ મુજબ ગોઠવો"
"રાત્રિ પ્રકાશ ચાલુ છે"
"રાત્રિ મોડ"
"નેટવર્ક અને ઇન્ટરનેટ"
"મોબાઇલ નેટવર્ક"
- %1$d સિમ
- %1$d સિમ
"સક્રિય / સિમ"
"નિષ્ક્રિય / સિમ"
"સક્રિય / ડાઉનલોડ કરેલું સિમ"
"નિષ્ક્રિય / ડાઉનલોડ કરેલું સિમ"
"વધુ ઉમેરો"
"મોબાઇલ ડેટા"
"મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરીને ડેટા ઍક્સેસ કરો"
"મોબાઇલ ડેટા બંધ કરીએ?"
"પસંદગી કરવી જરૂરી છે"
"મોબાઇલ ડેટા માટે %1$sનો ઉપયોગ કરીએ?"
"તમે મોબાઇલ ડેટા માટે %2$sનો ઉપયોગ કરી રહ્યા છો. જો તમે %1$s પર સ્વિચ કરશો, તો મોબાઇલ ડેટા માટે %2$sનો ઉપયોગ નહીં થઈ શકે."
"%1$sનો ઉપયોગ કરો"
"રોમિંગ"
"જ્યારે રોમિંગ હોય ત્યારે ડેટા સેવાઓથી કનેક્ટ કરો"
"ડેટા રોમિંગને મંજૂરી આપીએ?"
"રોમિંગ શુલ્ક લાગુ થઈ શકે છે."
"ડેટા વપરાશ"
"પ્રાથમિક ડેટા"
"^1 ^2 ડેટાનો વપરાશ થયો"
"ડેટા સંબંધી ચેતવણી ^1"
"ડેટાની મર્યાદા ^1"
"ડેટા સંબંધી ચેતવણી ^1 / ડેટાની મર્યાદા ^2"
- %d દિવસ બાકી
- %d દિવસ બાકી
"કોઈ સમય બાકી નથી"
"1 દિવસ કરતાં પણ ઓછો સમય બાકી"
"^2 પહેલાં ^1 દ્વારા અપડેટ થયેલ"
"^2 પહેલાં અપડેટ કરેલ"
"હમણાં જ ^1 દ્વારા અપડેટ કરેલ"
"હમણાં જ અપડેટ કર્યું"
"પ્લાન જુઓ"
"ઍપનો ડેટા વપરાશ"
"પ્રતિબંધિત"
"વપરાશ સાયકલ રીસેટ કરવાની તારીખ"
"દર મહિનાની તારીખ:"
"સેટ કરો"
"ડેટા સંબંધી ચેતવણી અને મર્યાદા"
"ઍપ ડેટા વપરાશનું ચક્ર"
"ડેટા વિશેની ચેતવણી સેટ કરો"
"ડેટા વિશે ચેતવણી"
"ડેટાની મર્યાદા સેટ કરો"
"ડેટાની મર્યાદા"
"ડેટાના વપરાશને મર્યાદિત કરો"
"તમે સેટ કરેલી મર્યાદાએ, તમારા વાહનનું હેડ એકમ મોબાઇલનો ડેટા બંધ કરી દેશે.\n\nવાહનના હેડ એકમ અને તમારા કૅરિઅર દ્વારા થતી ડેટા વપરાશની ગણતરીમાં ફરક હોઈ શકવાને કારણે માફકસરની મર્યાદા સેટ કરવાનું વિચારો."
"ડેટા વપરાશની ચેતવણી સેટ કરો"
"ડેટા વપરાશની મર્યાદા સેટ કરો"
"સેટ કરો"
"OEM નેટવર્ક"
"%1$sનો વપરાશ થયો %2$s - %3$s"
"અન્ય નેટવર્કમાં જોડાઓ"
"નેટવર્કની પસંદગીઓ"
"વાઇ-ફાઇ"
"વાઇ-ફાઇ ચાલુ કરી રહ્યાં છીએ…"
"વાઇ-ફાઇ બંધ કરી રહ્યાં છીએ…"
"વાઇ-ફાઇની સૂચિ લોડ કરી રહ્યું છે"
"વાઇ-ફાઇ બંધ કર્યું"
"નેટવર્ક ભૂલવામાં નિષ્ફળ થયાં"
"નેટવર્ક સાથે કનેક્ટ કરવામાં નિષ્ફળ થયાં"
"નેટવર્ક ઉમેરો"
"કનેક્ટ કરો"
"કનેક્ટ થઈ રહી છે…"
"નેટવર્ક રેન્જમાં નથી"
"પાસવર્ડ"
"પાસવર્ડ બતાવો"
"કૃપા કરીને નેટવર્કનું નામ દાખલ કરો"
"નેટવર્કનું નામ"
"SSID દાખલ કરો"
"સુરક્ષા"
"સિગ્નલ પ્રબળતા"
"સ્ટેટસ"
"લિંક ઝડપ"
"આવર્તન"
"IP ઍડ્રેસ"
"પાસવર્ડ બતાવો"
"નેટવર્કનું નામ દાખલ કરો"
"પાસવર્ડ દાખલ કરો"
"access_point_tag_key"
- "નબળી"
- "નબળું"
- "ઠીક"
- "સારું"
- "ઉત્તમ"
"%1$d Mbps"
"2.4 GHz"
"5 GHz"
"નેટવર્કની વિગતો"
"MAC ઍડ્રેસ"
"IP ઍડ્રેસ"
"સબનેટ માસ્ક"
"DNS"
"IPv6 ઍડ્રેસ"
"ગેટવે"
"વાઇ-ફાઇ પસંદગીઓ"
"વાઇ-ફાઇ ઑટોમૅટિક રીતે ચાલુ કરો"
"તમારા હોમ નેટવર્ક જેવા ઉચ્ચ ક્વૉલિટીના સાચવેલા નેટવર્કની નજીકમાં વાઇ-ફાઇ ઑટોમૅટિક રીતે ફરી ચાલુ થશે"
"સ્થાન બંધ હોવાને કારણે અનુપલબ્ધ છે. ""સ્થાન"" ચાલુ કરો."
"વાઇ-ફાઇ સ્કૅનિંગ ચાલુ કરીએ?"
"ચાલુ કરો"
"વાઇ-ફાઇ માટે સ્કૅનિંગ ચાલુ કરી છે"
"મોબાઇલ ડેટા પર ઑટોમૅટિક રીતે સ્વિચ કરો"
"જ્યારે વાઇ-ફાઇ પાસે ઇન્ટરનેટનો ઍક્સેસ ન હોય, ત્યારે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરો. ડેટા વપરાશ શુલ્ક લાગુ થઈ શકે છે."
"વધુ જાણો"
"હૉટસ્પૉટનું નામ"
"%1$s ચાલુ કરી રહ્યાં છીએ..."
"બીજા ડિવાઇસ %1$s સાથે કનેક્ટ કરી શકે છે"
"હૉટસ્પૉટનો પાસવર્ડ"
"સુરક્ષા"
"WPA2-વ્યક્તિગત"
"કોઈ નહીં"
"AP બૅન્ડ"
"AP બૅન્ડ પસંદ કરો"
"ઑટો"
"2.4 GHz બૅન્ડ"
"5.0 GHz બૅન્ડ"
"5.0 GHz બૅન્ડ પસંદ કર્યું"
"2.4 GHz"
"5.0 GHz"
"વાઇ-ફાઇ હૉટસ્પૉટ માટે ઓછામાં ઓછું એક બૅન્ડ પસંદ કરો:"
"હૉટસ્પૉટ અને ઇન્ટરનેટ શેર કરવાની સુવિધા"
"હૉટસ્પૉટ"
"હૉટસ્પૉટ ઑટોમૅટિક રીતે બંધ કરો"
"જો કોઈ ડિવાઇસ કનેક્ટ કરેલું ન હોય, તો વાઇ-ફાઇ હૉટસ્પૉટ બંધ થઈ જશે"
"%s, વાઇ-ફાઇ ચાલુ કરવા માગે છે"
"%s, વાઇ-ફાઇ બંધ કરવા માગે છે"
"ભૂલ"
"%1$s સાથે ઉપયોગમાં લેવાનું ડિવાઇસ"
"કોઈ ડિવાઇસ મળ્યું નથી. ખાતરી કરો કે ડિવાઇસ ચાલુ છે અને કનેક્ટ કરવા માટે ઉપલબ્ધ છે."
"ફરી પ્રયાસ કરો"
"કંઈક નડ્યું. ઍપ્લિકેશને ડિવાઇસ પસંદ કરવાની વિનંતી રદ કરી છે."
"કનેક્શન સફળ થયું"
"બધા બતાવો"
"શોધી રહ્યું છે"
"બ્લૂટૂથ"
"અનામાંકિત ડિવાઇસ"
"જોડાણ કરેલા ડિવાઇસ"
"નવા ડિવાઇસ સાથે જોડાણ બનાવો"
"બ્લૂટૂથ જોડી બનાવવાનું ચાલુ કરશે"
"ડિવાઇસને ડિસ્કનેક્ટ કરીએ?"
"તમારું વાહન %1$sથી ડિસ્કનેક્ટ થઈ જશે."
"વાહનનું બ્લૂટૂથ ઍડ્રેસ: %1$s"
"ડિવાઇસનું Bluetooth ઍડ્રેસ: %1$s"
"વાહનનું નામ"
"આ વાહનનું નામ બદલો"
"ડિવાઇસનું નામ બદલો"
"નામ બદલો"
"ઉપલબ્ધ ડિવાઇસ"
"પ્રોફાઇલ"
"બ્લૂટૂથ ચાલુ થઈ રહ્યું છે…"
"બ્લૂટૂથ બંધ થઈ રહ્યું છે…"
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા માગે છે"
"%1$s, બ્લૂટૂથ બંધ કરવા માગે છે"
"કોઈ ઍપ બ્લૂટૂથ ચાલુ કરવા માગે છે"
"કોઈ ઍપ બ્લૂટૂથ બંધ કરવા માગે છે"
"%1$s, તમારા હેડયૂનિટને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર %2$d સેકન્ડ સુધી દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"ઍપ, તમારા હેડયૂનિટને અન્ય બ્લૂટૂથ ડિવાઇસ પર %1$d સેકન્ડ સુધી દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"%1$s, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા હેડયૂનિટને અન્ય ડિવાઇસ પર %2$d સેકન્ડ સુધી દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"ઍપ, બ્લૂટૂથ ચાલુ કરવા અને તમારા હેડયૂનિટને અન્ય ડિવાઇસ પર %1$d સેકન્ડ સુધી દૃશ્યક્ષમ બનાવવા માગે છે."
"અન્ય ડિવાઇસ પર %1$s તરીકે દેખાય"
"મારાં ડિવાઇસ"
"પહેલાં કનેક્ટ કરેલાં"
"%1$s કનેક્ટ કરેલું છે"
"%1$s ડિસ્કનેક્ટ કરેલું છે"
"બ્લૂટૂથ જોડાણ બનાવવાની વિનંતી"
"જોડાણ બનાવો અને કનેક્ટ કરો"
"બ્લૂટૂથનો જોડાણ કરવાનો કોડ"
"પિનમાં અક્ષરો અથવા પ્રતીકોનો સમાવેશ થાય છે"
"જોડાણ કરવાનો કોડ ટાઇપ કરો, પછી Return અથવા Enter દબાવો"
"%1$s સાથે જોડાણ કરીએ?"
"%1$sને તમારા સંપર્કો અને કૉલ ઇતિહાસને ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"તમારે આ પિન અન્ય ઉપકરણ પર પણ ટાઇપ કરવો જરૂરી હોઈ શકે છે."
"તમારે આ પાસકી અન્ય ઉપકરણ પર પણ ટાઇપ કરવી જરૂરી હોઈ શકે છે."
"16 અંક હોવા આવશ્યક છે"
"સામાન્ય રીતે 0000 અથવા 1234"
"જોડાણ બનાવવાની વિનંતી"
"%1$s સાથે જોડાણ બનાવવા માટે ટૅપ કરો."
"બ્લૂટૂથ ડિવાઇસ પસંદ કરો"
"ભાષાઓ"
"ભાષા અને ઇનપુટ"
"સૂચવેલા"
"બધી ભાષાઓ"
"કીબોર્ડ"
"કીબોર્ડ મેનેજ કરો"
"ટેક્સ્ટ ટુ સ્પીચ આઉટપુટ"
"મનપસંદ એન્જિન"
"વર્તમાન એન્જિન"
"બોલવાની ઝડપ"
"પિચ"
"રીસેટ કરો"
"સાઉન્ડ"
"રિંગ વૉલ્યૂમ"
"નૅવિગેશન વૉલ્યૂમ"
"રિંગટોન"
"નોટિફિકેશન"
"મીડિયા"
"સંગીત અને વીડિઓ માટે વૉલ્યૂમ સેટ કરો"
"એલાર્મ"
"ફોન રિંગટોન"
"ડિફૉલ્ટ નોટિફિકેશન સાઉન્ડ"
"ડિફૉલ્ટ અલાર્મ સાઉન્ડ"
"સાચવો"
"અલર્ટનો સાઉન્ડ"
"રિંગટોન, નોટિફિકેશન, અલાર્મ"
"બ્રાઇટનેસ"
"સ્ક્રીનમાં ઓછી લાઇટની ગોઠવણ કરો"
"યુનિટ"
"ઝડપ"
"અંતર"
"ઇંધણના વપરાશની વિગતો"
"ઊર્જાનો વપરાશ"
"તાપમાન"
"વૉલ્યૂમ"
"દબાણ"
"%1$s - %2$s"
"%1$s/%2$s"
"%1$d%2$s"
"%1$d%2$s"
"મીટર પ્રતિ સેકન્ડ"
"રિવોલ્યુશન પ્રતિ મિનિટ"
"હર્ટઝ"
"ટકાવારી"
"મિલીમીટર"
"મીટર"
"કિલોમીટર"
"માઇલ"
"સેલ્સિયસ"
"ફેરનહીટ"
"કેલ્વિન"
"મિલીલીટર"
"લીટર"
"ગેલન"
"ઇમ્પીરિયલ ગેલન"
"નેનોસેકન્ડ"
"સેકન્ડ"
"વર્ષ"
"કિલોપાસ્કલ"
"વૉટ કલાક"
"મિલીએમ્પિઅર"
"મિલીવોલ્ટ"
"મિલીવૉટ"
"એમ્પિઅર કલાક"
"કિલોવૉટ કલાક"
"પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ"
"માઇલ પ્રતિ કલાક"
"કિલોમીટર પ્રતિ કલાક"
"બાર"
"ડિગ્રી"
"કિલોવૉટ પ્રતિ સો માઇલ"
"કિલોવૉટ પ્રતિ સો કિલોમીટર"
"માઇલ પ્રતિ ગેલન (યુએસ)"
"માઇલ પ્રતિ ગેલન (યુકે)"
"કિલોમીટર પ્રતિ લીટર"
"લીટર પ્રતિ સો કિલોમીટર"
"ઍપ અને નોટિફિકેશન"
"બધી ઍપ બતાવો"
"ડિફૉલ્ટ ઍપ"
"ઍપની પરવાનગીઓ"
"ઍપને તમારા ડેટાનો ઍક્સેસ આપવા પર નિયંત્રણ કરો"
"ઍપની માહિતી"
"ફરજિયાત બંધ કરો"
"ફરજિયાત બંધ કરીએ?"
"જો તમે કોઈ ઍપને ફરજિયાત બંધ કરો છો, તો તે બરાબર ચાલશે નહીં."
"કાર્યપ્રદર્શનનું સંરક્ષણ બંધ કરીએ?"
"જો તમે આમ કરશો, તો કદાચ તમારું સૉફ્ટવેર અને હાર્ડવેર સારી રીતે કાર્ય કરશે નહીં."
"ચાલુ છોડો"
"બંધ કરો"
"બંધ કરો"
"ચાલુ કરો"
"અનઇન્સ્ટૉલ કરો"
"જો તમે આ ઍપ બંધ કરો છો, તો Android અને અન્ય ઍપ અપેક્ષા પ્રમાણે કાર્ય કરી શકશે નહીં."
"ઍપ બંધ કરો"
"આ પ્રોફાઇલ માટે ઇન્સ્ટૉલ કરેલી નથી"
"પરવાનગીઓ"
"નોટિફિકેશન"
"સ્ટોરેજ અને કૅશ મેમરી"
"શ્રેષ્ઠ કાર્યપ્રદર્શનની ખાતરી કરો"
"વર્ઝન: %1$s"
"કોઈ પરવાનગીઓ આપેલ નથી"
"કોઈ પરવાનગીઓની વિનંતી કરી નથી"
"બિનવપરાયેલી ઍપ"
- બિનવપરાયેલી %d ઍપ
- બિનવપરાયેલી %d ઍપ
"પરવાનગીઓ કાઢી નાખો અને જગ્યા ખાલી કરો"
"%s આંતરિક સ્ટોરેજમાં"
"જરૂરી હોય, ત્યારે સાધનોનો વધુ વપરાશ ટાળવા ઍપ બંધ કરો"
"ડેટા વપરાશ"
"ઍપ ડેટા વપરાશ"
"ગણતરી કરી રહ્યાં છીએ…"
- %d વધારાની પરવાનગીઓ
- %d વધારાની પરવાનગીઓ
"નોંધ: રીબૂટ કર્યાં પછી, જ્યાં સુધી તમે તમારું વાહન અનલૉક નહીં કરો ત્યાં સુધી આ ઍપ શરૂ થઈ શકશે નહીં."
"સહાય અને વૉઇસ ઇનપુટ"
"સહાયક ઍપ"
"સ્ક્રીન પરની ટેક્સ્ટનો ઉપયોગ કરો"
"સહાયક ઍપને સ્ક્રીન કન્ટેન્ટને ટેક્સ્ટ તરીકે ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"સ્ક્રીનશૉટનો ઉપયોગ કરો"
"સહાયક ઍપને સ્ક્રીનની છબીને ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"વૉઇસ ઇનપુટ"
"ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા"
"એકપણ નહીં"
"પસંદ કરેલી"
"તમારી સ્ક્રીન પર જોઈ શકાતી અથવા ઍપમાંથી ઍક્સેસ કરી શકાય તેવી માહિતી સહિતની તમારી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતી ઍપ વિશેની માહિતી આસિસ્ટંટ વાંચી શકશે."
"<b>ખાતરી કરો કે તમે આ ઍપનો વિશ્વાસ કરો છો</b> <br/> <br/> <xliff:g id=app_name example=Google ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા>%1$s</xliff:g> તમારી સ્ક્રીન પર શું છે તેનો ઉપયોગ એ નક્કી કરવા કરે છે કે ઑટોમૅટિક રીતે શું દાખલ થશે."
"સેવા ઉમેરો"
"લિંક ખોલવી"
"ઇન્સ્ટૉલ કરેલી ઍપ"
"સમર્થિત લિંક ખોલશો નહીં"
"%s ખોલો"
"%s અને અન્ય URLs ખોલો"
"ડિફૉલ્ટ તરીકે ખોલો"
"અન્ય ડિફૉલ્ટ"
"કોઇ ડિફૉલ્ટ સેટ કરેલાં નથી."
"તમે કેટલીક ક્રિયાઓ માટે ડિફૉલ્ટ તરીકે આ ઍપને લૉન્ચ કરવાનું પસંદ કર્યું છે."
"ડિફૉલ્ટ સાફ કરો"
"સમર્થિત લિંક ખોલો"
"હંમેશાં આ ઍપમાં ખોલો"
"દર વખતે પૂછો"
"ક્યારેય આ ઍપમાં ખોલશો નહીં"
"સમર્થિત લિંક"
"ઍપ"
"તાજેતરમાં ખોલેલી"
"બધી %1$d ઍપ જુઓ"
"પરવાનગી મેનેજર"
"ઍપને તમારા ડેટાનો ઍક્સેસ આપવા પર નિયંત્રણ કરો"
"Assistant અને વધુ સુવિધાઓ માટે"
"સિસ્ટમ અને અન્ય સેટિંગનો"
"ઍપ માટે વિશેષ ઍક્સેસ"
"સિસ્ટમ બતાવો"
"સિસ્ટમ છુપાવો"
"સિસ્ટમ ઍપ છુપાવો"
"સિસ્ટમ સેટિંગમાં ફેરફાર કરો"
"આ પરવાનગી ઍપને સિસ્ટમ સેટિંગમાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે."
"નોટિફિકેશનનો ઍક્સેસ"
"%1$s માટે નોટિફિકેશનના ઍક્સેસની મંજૂરી આપીએ?"
"%1$s, સંપર્ક નામ અને તમને મળતા સંદેશાની ટેક્સ્ટ જેવી વ્યક્તિગત માહિતી સહિત બધા નોટિફિકેશન વાંચી શકશે. તે આ નોટિફિકેશનને છોડી દઈ શકશે અથવા તેમાં રહેલા ક્રિયા બટનને શરૂ પણ કરી શકશે.\n\nઆ ખલેલ પાડશો નહીંને ચાલુ કે બંધ કરવાની તથા સંબંધિત સેટિંગ બદલવાની ક્ષમતા પણ ઍપને આપશે."
"જો તમે %1$s માટે નોટિફિકેશન ઍક્સેસને બંધ કરો છો, તો ખલેલ પાડશો નહીં ઍક્સેસ પણ બંધ કરવામાં આવી શકે છે."
"બંધ કરો"
"રદ કરો"
"પ્રીમિયમ SMSનો ઍક્સેસ"
"તમને પ્રીમિયમ SMS માટે શુલ્ક લાગી શકે છે અને તે તમારા કૅરિઅર બિલમાં ઉમેરવામાં આવશે. જો તમે કોઇ ઍપ માટે પરવાનગી ચાલુ કરો છો, તો તમે તે ઍપનો ઉપયોગ કરીને પ્રીમિયમ SMS મોકલી શકશો."
"વપરાશનો ઍક્સેસ"
"વપરાશનો ઍક્સેસ કોઈ ઍપને તમે કઈ અન્ય ઍપનો અને કેટલીવાર ઉપયોગ કરી રહ્યાં છો, તેમજ તમારા કૅરિઅર, ભાષા સેટિંગ અને અન્ય વિગતોને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે."
"વાઇ-ફાઇ નિયંત્રણ"
"વાઇ-ફાઇ નિયંત્રણ ઍપને વાઇ-ફાઇ ચાલુ અથવા બંધ કરવાની, વાઇ-ફાઇ નેટવર્કને સ્કૅન કરીને કનેક્ટ કરવાની, નેટવર્ક ઉમેરવાની કે કાઢી નાખવાની અથવા માત્ર-સ્થાનિક હૉટસ્પૉટ શરૂ કરવાની મંજૂરી આપે છે."
"વધુ"
"સ્થાન"
"સ્થાન માટે તાજેતરની વિનંતીઓ"
"સ્થાન માટે તાજેતરમાં કોઈ વિનંતી નથી"
"ઍપ લેવલની પરવાનગીઓ"
"જગ્યાની સેવાઓ"
"સ્થાનનો ઉપયોગ કરો"
"સ્થાન સેવામાં તમારા ડિવાઇસનું સ્થાન નક્કી કરવામાં સહાય કરવા માટે GPS, વાઇ-ફાઇ, મોબાઇલ નેટવર્ક અને સેન્સર જેવા સૉર્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે."
"સિસ્ટમ"
"સિસ્ટમ અપડેટ"
"વિગતવાર"
"વિશે, કાયદાકીય માહિતી, રીસેટ કરો અને વધુ"
"Android વર્ઝન"
"Android સુરક્ષા પૅચ લેવલ"
"મૉડલ અને હાર્ડવેર"
"મૉડલ: %1$s"
"બેઝબૅન્ડ વર્ઝન"
"કર્નલ વર્ઝન"
"બિલ્ડ નંબર"
"બ્લૂટૂથ ઍડ્રેસ"
"ઉપલબ્ધ નથી"
"સ્ટેટસ"
"સ્ટેટસ"
"બૅટરી, નેટવર્કનું સ્ટેટસ અને અન્ય માહિતી"
"ફોન નંબર, સિગ્નલ વગેરે"
"વિશે"
"Android %1$s"
"કાનૂની માહિતી, સ્ટેટસ, સૉફ્ટવેર વર્ઝન જુઓ"
"કાનૂની માહિતી"
"સહયોગકર્તાઓ"
"મૅન્યુઅલ"
"નિયમનકારી લેબલ"
"સુરક્ષા અને નિયમન મૅન્યુઅલ"
"કૉપિરાઇટ"
"લાઇસન્સ"
"નિયમો અને શરતો"
"સિસ્ટમ WebView લાઇસન્સ"
"વૉલપેપર"
"ઉપગ્રહ છબી પ્રદાતાઓ:\n©2014 CNES / Astrium, DigitalGlobe, Bluesky"
"મૉડલ"
"અનુક્રમ નંબર"
"હાર્ડવેરનું વર્ઝન"
"ત્રીજા પક્ષના લાઇસન્સ"
"લાઇસન્સ લોડ કરવામાં સમસ્યા છે."
"લોડ કરી રહ્યાં છીએ…"
- હવે તમે ડેવલપર બનવાથી %1$d પગલું દૂર છો.
- હવે તમે ડેવલપર બનવાથી %1$d પગલાં દૂર છો.
"તમે હવે ડેવલપર છો!"
"કોઈ જરૂર નથી, તમે પહેલાંથી જ ડેવલપર છો."
"ડેવલપરના વિકલ્પો"
"રીસેટ કરવાના વિકલ્પો"
"નેટવર્ક, ઍપ અથવા ડિવાઇસ રીસેટ કરો"
"નેટવર્ક રીસેટ કરો"
"આ બધા નેટવર્ક સેટિંગ રીસેટ કરશે, જેમાં આનો સમાવેશ છે:"
"વાઇ-ફાઇ"
"મોબાઇલ ડેટા"
"બ્લૂટૂથ"
"બધા વાહન ઇ-સિમ કાઢી નાખો"
"આમ કરવાથી તમારો સેવા પ્લાન રદ થશે નહીં."
"ઇ-સિમ રીસેટ કરી શકાતા નથી"
"નેટવર્ક પસંદ કરો"
"સેટિંગ રીસેટ કરો"
"રીસેટ કરીએ?"
"બધા નેટવર્ક સેટિંગ રીસેટ કરીએ? તમે આ ક્રિયામાં થયેલો છેલ્લો ફેરફાર રદ કરી શકતાં નથી!"
"સેટિંગ રીસેટ કરો"
"નેટવર્ક સેટિંગ રીસેટ કરવામાં આવ્યું છે"
"ઍપ પસંદગીઓને રીસેટ કરો"
"આમ કરવાથી આ બધી પસંદગીઓ રીસેટ થઈ જશે:\n\n""બંધ કરેલી ઍપ"\n"ઍપના બંધ કરેલા નોટિફિકેશન"\n"ક્રિયાઓ માટેની ડિફૉલ્ટ ઍપ્લિકેશનો"\n"ઍપ માટે બૅકગ્રાઉન્ડ ડેટાના પ્રતિબંધો"\n"કોઈપણ પરવાનગીના પ્રતિબંધો"\n\n"તમે કોઈપણ ઍપનો ડેટા ગુમાવશો નહીં."
"ઍપને રીસેટ કરો"
"ઍપ પસંદગીઓ રીસેટ કરવામાં આવી છે"
"બધો ડેટા કાઢી નાખો (ફેક્ટરી રીસેટ)"
"તમામ ડેટા અને પ્રોફાઇલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાંથી કાઢી નાખો"
"આમ કરવાથી, તમારા વાહનની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાંથી નીચે જણાવેલા સહિત બધો ડેટા કાઢી નાખવામાં આવશે:\n\n""તમારું Google એકાઉન્ટ"\n"સિસ્ટમ અને ઍપનો ડેટા તેમજ બધા સેટિંગ"\n"ડાઉનલોડ કરેલી બધી ઍપ"
"હાલમાં તમે નીચે જણાવેલા બધા એકાઉન્ટમાં સાઇન ઇન થયા છો:"
"આ વાહન માટે અન્ય પ્રોફાઇલ સેટઅપ કરવામાં આવી છે."
"બધો ડેટા કાઢી નાખો"
"બધો ડેટા કાઢી નાખીએ?"
"આનાથી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર રહેલો તમારો વ્યક્તિગત પ્રોફાઇલ ડેટા, એકાઉન્ટ અને ડાઉનલોડ કરેલી ઍપ તમામ કાઢી નાખવામાં આવશે.\n\nતમે આ ક્રિયા માટે કરેલો છેલ્લો ફેરફાર રદ કરી શકશો નહીં."
"તમામ બાબત કાઢી નાખો"
"કાઢી નાખી રહ્યાં છીએ"
"કૃપા કરીને રાહ જુઓ…"
"તારીખ અને સમય"
"તારીખ, સમય, સમય ઝોન અને ફૉર્મેટ સેટ કરો"
"ઑટોમૅટિક રીતે સમય સેટ કરો"
"ઑટોમૅટિક રીતે સમય ઝોન સેટ કરો"
"24‑કલાકનું ફૉર્મેટ"
"24-કલાકના ફૉર્મેટનો ઉપયોગ કરો"
"સમય"
"સમય સેટ કરો"
"સમય ઝોન"
"સમય ઝોન પસંદ કરો"
"તારીખ"
"તારીખ સેટ કરો"
"મૂળાક્ષરો પ્રમાણે સૉર્ટ કરો"
"સમય ઝોન પ્રમાણે સૉર્ટ કરો"
"તારીખ"
"સમય"
"વ્યવસ્થાપક"
"વ્યવસ્થાપક તરીકે સાઇન ઇન થયા"
"વ્યવસ્થાપકને પરવાનગીઓ આપીએ?"
"વ્યવસ્થાપક બનાવો"
"વ્યવસ્થાપક, અન્ય વ્યવસ્થાપકો માટેની પ્રોફાઇલ સહિત બીજી પ્રોફાઇલને પણ ડિલીટ કરી શકશે અને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને ફેક્ટરી રીસેટ કરી શકશે."
"આ ક્રિયા ઉલટાવી શકવા યોગ્ય નથી."
"હા, આમને વ્યવસ્થાપક બનાવો"
"નવી પ્રોફાઇલ બનાવો"
"ફોન કૉલ કરો"
"કારના મોબાઇલ ડેટા મારફતે મેસેજિંગ"
"નવી ઍપ ઇન્સ્ટૉલ કરો"
"ઍપ અનઇન્સ્ટૉલ કરો"
"પ્રોફાઇલ ઉમેરો"
"નવી પ્રોફાઇલ"
"નવી પ્રોફાઇલ ઉમેરવી છે?"
"તમે નવી પ્રોફાઇલ બનાવો તે પછી, વપરાશકર્તાએ આ પ્રોફાઇલને પોતાને માટે કસ્ટમાઇઝ કરવી જોઈએ."
"અન્ય બધી પ્રોફાઇલ દ્વારા ઉપયોગ કરવા માટે, ઍપને કોઈપણ પ્રોફાઇલથી અપડેટ કરી શકાય છે."
"પ્રોફાઇલની મર્યાદા સુધી પહોંચ્યા"
- તમે વધુમાં વધુ %d પ્રોફાઇલ બનાવી શકો છો.
- તમે વધુમાં વધુ %d પ્રોફાઇલ બનાવી શકો છો.
"નવી પ્રોફાઇલ બનાવી શકાઈ નથી"
"આ પ્રોફાઇલ ડિલીટ કરીએ?"
"આ પ્રોફાઇલ માટેની તમામ ઍપ અને ડેટા ડિલીટ કરવામાં આવશે"
"પ્રોફાઇલ ડિલીટ કરી શકાઈ નથી."
"જ્યારે તમે પ્રોફાઇલ સ્વિચ કરો કે વાહન ફરી ચાલુ કરો ત્યારે આ પ્રોફાઇલ ડિલીટ કરવામાં આવશે."
"છોડી દો"
"ફરી પ્રયાસ કરો"
"બાકી રહેલી છેલ્લી પ્રોફાઇલ ડિલીટ કરીએ?"
"જો તમે આ વાહન માટે માત્ર બાકી રહી ગયેલી પ્રોફાઇલ ડિલીટ કરશો, તો આ પ્રોફાઇલ સાથે સંકળાયેલા તમામ ડેટા, સેટિંગ અને ઍપ કાઢી નાખવામાં આવશે."
"રીસેટ કર્યા પછી તમે નવી પ્રોફાઇલ સેટઅપ કરી શકો છો."
"નવા વ્યવસ્થાપકની પસંદગી કરો"
"તમારી પાસે એક વ્યવસ્થાપકનું હોવું જરૂરી છે. આને ડિલીટ કરવા માટે, પહેલા નવાની પસંદગી કરો."
"વ્યવસ્થાપક પસંદ કરો"
"અતિથિ"
"અતિથિ"
"સ્વિચ કરો"
"તમે (%1$s)"
"નામ"
"સેટ કરેલ નથી"
"પ્રોફાઇલના નામમાં ફેરફાર કરો"
"ફીલ્ડ ખાલી રાખી શકાય નહીં."
"દાખલ કરેલું પ્રોફાઇલ નામ અમાન્ય છે."
"વપરાશકર્તાઓ"
"પ્રોફાઇલ"
"%1$sને આપેલી પરવાનગીઓ"
"સ્ટોરેજ"
"મ્યુઝિક અને ઑડિયો"
"અન્ય ઍપ"
"Files"
"સિસ્ટમ"
"સિસ્ટમમાં Androidનું %s વર્ઝન ચલાવવા માટે ઉપયોગી ફાઇલોનો સમાવેશ છે"
"ઑડિયોની ફાઇલો"
"ગણતરી કરી રહ્યાં છીએ…"
"ઍપનું કદ"
"પ્રોફાઇલ ડેટા"
"કૅશ મેમરી"
"કુલ"
"સ્ટોરેજ સાફ કરો"
"કૅશ મેમરી સાફ કરો"
"ઍપ ડેટા ડિલીટ કરીએ?"
"આ ઍપનો બધો ડેટા હંમેશ માટે ડિલીટ કરવામાં આવશે. આમાં બધી ફાઇલો, સેટિંગ, એકાઉન્ટ, ડેટાબેઝ વગેરેનો સમાવેશ થાય છે."
"ઍપ માટે સ્ટોરેજ સાફ ન કરી શક્યાં."
"%1$s સલામત રીતે બહાર કાઢ્યું છે"
"%1$s સલામત રીતે બહાર કાઢી શકાયું નથી"
"એકાઉન્ટ"
"એકાઉન્ટ ઉમેરો"
"કોઈ એકાઉન્ટ ઉમેરવામાં આવ્યા નથી"
"%1$s માટેના એકાઉન્ટ"
"ડેટાને ઑટોમૅટિક રીતે સિંક કરો"
"ઍપને ઑટોમૅટિક રીતે ડેટાને રિફ્રેશ કરવા દો"
"ડેટા ઑટો સિંક કરો ચાલુ કરીએ?"
"તમે વેબ પર તમારા એકાઉન્ટમાં કરો તે કોઈપણ ફેરફારોને ઑટોમૅટિક રીતે તમારા ડિવાઇસ પર કૉપિ કરાશે.\n\nઅમુક એકાઉન્ટ પણ તમે ડિવાઇસ પર કરો તે ફેરફારોને વેબ પર ઑટોમૅટિક રીતે કૉપિ કરશે. Google એકાઉન્ટ આ પ્રમાણે કાર્ય કરે છે."
"ડેટા ઑટો સિંક કરો બંધ કરીએ?"
"આમ કરવું તે ડેટા બચાવશે, પરંતુ તાજેતરની માહિતી એકત્રિત કરવા માટે તમને દરેક એકાઉન્ટને મેન્યુઅલી સિંક કરવાની જરૂર પડશે. અને જ્યારે અપડેટ આવશે ત્યારે તમને નોટિફિકેશન પ્રાપ્ત થશે નહીં."
"એકાઉન્ટની માહિતી"
"એકાઉન્ટ ઉમેરો"
"એક એકાઉન્ટ ઉમેરો"
"પ્રતિબંધિત પ્રોફાઇલ એકાઉન્ટ ઉમેરી શકતી નથી"
"એકાઉન્ટ કાઢી નાખો"
"એકાઉન્ટ કાઢી નાખીએ?"
"આ એકાઉન્ટને કાઢી નાખવાથી તેમાંના બધા સંદેશા, સંપર્કો તેમજ ડિવાઇસનો અન્ય ડેટા ડિલીટ થઈ જશે!"
"એકાઉન્ટ કાઢી નાખવામાં નિષ્ફળ થયાં."
"એકાઉન્ટ સિંક કરો"
"%2$d માંથી %1$d આઇટમ માટે સિંક ચાલુ છે"
"બધી આઇટમ માટે સિંક ચાલુ છે"
"બધી આઇટમ માટે સિંક બંધ છે"
"સિંક બંધ છે"
"સિંકમાં ભૂલ"
"છેલ્લે સિંક કરેલ %1$s"
"હમણાં સિંક કરી રહ્યાં છીએ…"
"હમણાં સિંક કરવા માટે ટૅપ કરો
%1$s"
"હમણાં સિંક કરો"
"સિંક કરવાનું રદ કરો"
"સિંકમાં હાલ સમસ્યા આવી રહી છે. ટૂંક સમયમાં તે ફરીથી કાર્યરત થઈ જશે."
"પ્રાઇવસી"
"ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો ડેટા"
"ઍપને તમારા સ્થાનનો ઍક્સેસ આપવા પર નિયંત્રણ કરો"
"માઇક્રોફોન"
"ઍપ દ્વારા માઇક્રોફોનના ઍક્સેસનું નિયંત્રણ કરો"
"ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો ડેટા"
"આ વાહનમાં સાચવવામાં આવેલી પ્રવૃત્તિઓ અને માહિતી મેનેજ કરો"
"તમારી પ્રોફાઇલ ડિલીટ કરો"
"ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાંથી તમારી પ્રોફાઇલ અને એકાઉન્ટ કાઢી નાખો"
"આ ક્રિયા તમારી પ્રોફાઇલ માટે ઉપલબ્ધ નથી"
"સુરક્ષા"
"સ્ક્રીન લૉક"
"કોઈ લૉક નથી"
"પૅટર્ન"
"પિન"
"પાસવર્ડ"
"લૉકનો પ્રકાર પસંદ કરો"
"લૉક માટે વિકલ્પો"
"તમારી પૅટર્ન દાખલ કરો"
"કન્ફર્મ કરો"
"ફરીથી દોરો"
"આગળ વધો"
"ફરી પ્રયાસ કરો"
"છોડો"
"સ્ક્રીન લૉક સેટ કરો"
"તમારો પિન પસંદ કરો"
"તમારો પાસવર્ડ પસંદ કરો"
"વર્તમાન સ્ક્રીન લૉક"
"સુરક્ષા માટે, એક પૅટર્ન સેટ કરો"
"સાફ કરો"
"રદ કરો"
"તમારી નવી અનલૉક પૅટર્ન"
"અનલૉક પૅટર્ન દોરો"
"પૂર્ણ થવા પર આંગળી છોડી દો"
"પૅટર્ન રેકોર્ડ કરી"
"કન્ફર્મ કરવા માટે ફરીથી પૅટર્ન દોરો"
"ઓછામાં ઓછા 4 ડૉટ કનેક્ટ કરો. ફરી પ્રયાસ કરો."
"ખોટી પૅટર્ન"
"એક અનલૉક પૅટર્ન કેવી રીતે દોરવી"
"પૅટર્ન સાચવવામાં ભૂલ"
"વધુ પડતા અયોગ્ય પ્રયાસો. %d સેકન્ડમાં ફરી પ્રયાસ કરો."
"ઓકે"
"સ્ક્રીન લૉક કાઢી નાખીએ?"
"આ ક્રિયા તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવાની મંજૂરી કોઈને પણ આપશે"
"પ્રોફાઇલ લૉક"
"ઑટોમૅટિક રીતે અનલૉક કરવાનું સેટઅપ કરો"
"તમારો પિન દાખલ કરો"
"તમારો પાસવર્ડ દાખલ કરો"
"સુરક્ષા માટે, પિન સેટ કરો"
"તમારો પિન ફરી દાખલ કરો"
"પિન ઓછામાં ઓછો 4 અંકનો હોવો આવશ્યક છે"
"પિન અમાન્ય, ઓછામાં ઓછા 4 અંકનો હોવો આવશ્યક છે."
"પિન મેળ ખાતા નથી"
"પિન સાચવવામાં ભૂલ"
"ખોટો પિન"
"ખોટો પાસવર્ડ"
"સુરક્ષા માટે, પાસવર્ડ સેટ કરો"
"તમારો પાસવર્ડ ફરી દાખલ કરો"
"પાસવર્ડ મેળ ખાતા નથી"
"સાફ કરો"
"રદ કરો"
"કન્ફર્મ કરો"
"ઓછામાં ઓછા 4 અક્ષર હોવા આવશ્યક છે"
"ઓછામાં ઓછા %d અક્ષર હોવા આવશ્યક છે"
"પિન ઓછામાં ઓછા %d અંક ધરાવતો હોવો જોઈએ"
"%d કરતાં ઓછા અક્ષર હોવા આવશ્યક છે"
"%dથી ઓછા અંક હોવા આવશ્યક છે"
"માત્ર 0-9 અંક શામેલ હોવા આવશ્યક છે."
"ઉપકરણ વ્યવસ્થાપક તાજેતરના પિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી"
"સામાન્ય પિન તમારા IT વ્યવસ્થાપક દ્વારા બ્લૉક કરવામાં આવ્યા છે. કોઈ બીજો પિન અજમાવી જુઓ."
"આમાં અમાન્ય અક્ષરોનો સમાવેશ થઈ શકતો નથી."
"પાસવર્ડ અમાન્ય છે, ઓછામાં ઓછા 4 અક્ષર હોવા આવશ્યક છે."
- ઓછામાં ઓછા %d અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d લોઅરકેસ અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d લોઅરકેસ અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d અપરકેસ અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d અપરકેસ અક્ષર ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d સંખ્યાવાચક અંક ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d સંખ્યાવાચક અંક ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d વિશિષ્ટ પ્રતીક ધરાવતો હોવો જોઈએ
- ઓછામાં ઓછા %d વિશિષ્ટ પ્રતીક ધરાવતો હોવો જોઈએ
- વર્ણ સિવાયના ઓછામાં ઓછા %d અક્ષર ધરાવતો હોવો જોઈએ
- વર્ણ સિવાયના ઓછામાં ઓછા %d અક્ષર ધરાવતો હોવો જોઈએ
"ઉપકરણ વ્યવસ્થાપક તાજેતરના પાસવર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી"
"પાસવર્ડ સાચવવામાં ભૂલ"
"સામાન્ય પાસવર્ડ તમારા IT વ્યવસ્થાપક દ્વારા બ્લૉક કરવામાં આવ્યા છે. કોઈ બીજો પાસવર્ડ અજમાવી જુઓ."
"અંકોના ચઢતા ક્રમની, ઉતરતા ક્રમની અથવા પુનરાવર્તિત અનુક્રમની મંજૂરી નથી."
"સ્ક્રીન લૉકના વિકલ્પો"
"%1$s\n%2$s : %3$s દિવસ પહેલાં"
"લૉગ ઇન વિગતોને સાફ કરો"
"બધા પ્રમાણપત્ર કાઢી નાખો"
"બધું કન્ટેન્ટ કાઢી નાખીએ?"
"ક્રિડેન્શ્યલ સ્ટોરેજ કાઢી નાખ્યું છે."
"ક્રિડેન્શ્યલ સ્ટોરેજ કાઢી નાખી શકાયું નથી."
"ભૂલી જાઓ"
"કનેક્ટ કરો"
"ડિસ્કનેક્ટ કરો"
"ડિલીટ કરો"
"કાઢી નાખો"
"રદ કરો"
"મંજૂરી આપો"
"નકારો"
"Backspace કી"
"Enter કી"
"ડેમોમાંથી બહાર નીકળો"
"ડેમો મોડમાંથી બહાર નીકળો"
"આ ક્રિયા કરવાથી ડેમો એકાઉન્ટ ડિલીટ થશે અને સિસ્ટમ ફેક્ટરી ડેટા પર રીસેટ થશે. પ્રોફાઇલનો બધો ડેટા ગુમ થશે."
"ડેમોમાંથી બહાર નીકળો"
"છોડી દો"
"ડ્રાઇવિંગ કરતી વખતે આ સુવિધા ઉપલબ્ધ નથી"
"ડ્રાઇવ કરતી વખતે પ્રોફાઇલ ઉમેરી શકાતી નથી"
"Search"
"Assistant અને વૉઇસ"
"ડિજિટલ આસિસ્ટંટ ઍપ"
"સ્ક્રીન પરની ટેક્સ્ટનો ઉપયોગ કરો"
"Assistantને સ્ક્રીનનું કન્ટેન્ટ ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"સ્ક્રીનશૉટનો ઉપયોગ કરો"
"Assistantને સ્ક્રીન છબી ઍક્સેસ કરવાની મંજૂરી આપો"
"તાજેતરમાં મોકલેલી"
"બધી ઍપ"
"પ્રોફાઇલ અને એકાઉન્ટ"
"અન્ય પ્રોફાઇલને મેનેજ કરો"
"પ્રોફાઇલ ઉમેરો"
"આ પ્રોફાઇલ ડિલીટ કરો"
"પ્રોફાઇલ ઉમેરો"
"હમણાં આ સેટિંગમાં ફેરફાર કરી શકાશે નહીં"